ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયું જૈનતીર્થ "પદ્માવતી નગર" તરીકે ઓળખાય છે ? જખો મહુડી કાવી કંબોઇ ભોંયણી જખો મહુડી કાવી કંબોઇ ભોંયણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1919 1906 1916 1913 1919 1906 1916 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રવેચીનો મેળો - રાપર માણેકઠારીનો મેળો - રૂપાલ ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત રવેચીનો મેળો - રાપર માણેકઠારીનો મેળો - રૂપાલ ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ? પાટણ રાજકોટ પોરબંદર વડોદરા પાટણ રાજકોટ પોરબંદર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) છાયલ, છેલારિયું, બિરોદક અને શાલપોત - એ શાનાં નામો છે ? રંગોળી લીંપણ ભીંતચિત્રો વસ્ત્ર-પોશાક રંગોળી લીંપણ ભીંતચિત્રો વસ્ત્ર-પોશાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગોંડલ બોચાસણ સાળંગપુર ગઢડા ગોંડલ બોચાસણ સાળંગપુર ગઢડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP