GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તરંગો મહાસાગરની સપાટી તરફ સ્થળાંતર કરે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભરતી પાણીના વિશાળ જથ્થાનો સમયાંતરે ચઢાવ અને ઉતરાવ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
મહાસાગરો વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. મહાસાગરોના વિષયક સંશોધન સામાન્ય રીતે પાંચ મુખ્ય મહાસાગરોના અસ્તિત્વને સ્વીકારે છે. પ્રશાંત, એટલાન્ટીક, હિંદ, આર્કટીક અને દક્ષિણી મહાસાગરો.
2. હિંદ મહાસાગર વિશ્વના મહાસાગરના વિસ્તારનો આશરે 1/5 જેટલો વિસ્તાર સમાવિષ્ટ કરે છે.
૩. પ્રશાંત મહાસાગર વિશ્વની સપાટીનો ત્રીજો ભાગ ધરાવે છે અને તે વિસ્તાર તથા જથ્થામાં સૌથી મોટો મહાસાગર છે.
4. હિંદ મહાસાગર સૌથી નાનો મહાસાગર છે.

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઈઝરાયલે ___ ના સહયોગ સાથે એરો-4 (Arrow-4) નામની બેલીસ્ટીક મિસાઈલ શીલ્ડ વિકસાવવાની જાહેરાત કરી છે.

ફ્રાંસ
ભારત
રશિયા
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્ય પ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ?

ડાંગરનો પાક
ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી.
તાજા બરફથી આચ્છાદિત જમીન
રેતી રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

પરમાણુ સંધિ
જૈવ વૈવિધતા
ગરીબી નાબૂદી
આબોહવા પરિવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP