ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયુ પક્ષી સારૂં, ઇજનેર અને ભવિષ્યવેત્તા ગણાય છે ? બુલબુલ દેવચકલી કોયલ ફ્લેમિંગો બુલબુલ દેવચકલી કોયલ ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ? પાંડ્ય ગ્રીક ઈરાની ગાંધાર પાંડ્ય ગ્રીક ઈરાની ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ? અડાલજની વાવ (ગાંધીનગર) હાટકેશ્વર મંદિર (વડનગર) રાણકીવાવ (પાટણ) સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) હાટકેશ્વર મંદિર (વડનગર) રાણકીવાવ (પાટણ) સારણેશ્વર મંદિર (પોળો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ 'સફાઈ વિદ્યાલય' નો પ્રારંભ ક્યાં થયો હતો ? વ્યારા વાલોડ વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ વ્યારા વાલોડ વઘઈ સાબરમતી આશ્રમ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ? ભાયા નૃત્ય ડેરા નૃત્ય ચાળો નૃત્ય ડુંગરદેવ નૃત્ય ભાયા નૃત્ય ડેરા નૃત્ય ચાળો નૃત્ય ડુંગરદેવ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP