કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવાય છે ? 17 જુલાઈ 18 જુલાઈ 15 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 15 જુલાઈ 19 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ? સ્વીડન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ સ્વીડન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ? Strat-up India Mart Strut-up India Showcase Strat-up India Market Strat-up India Exclusive Market Strat-up India Mart Strut-up India Showcase Strat-up India Market Strat-up India Exclusive Market ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? નિકોલા મેક્ટિક મેટ પેવિક નોવાક યોકોવિચ મેરિટ્ટો બેરેટ્ટિની નિકોલા મેક્ટિક મેટ પેવિક નોવાક યોકોવિચ મેરિટ્ટો બેરેટ્ટિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ? શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ શિક્ષણ વિભાગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ સુપ્રીમ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP