કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ અમરાબાદ ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ? મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા ગોવા મહારાષ્ટ્ર ઓડિશા તેલંગાણા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ? આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય સહકાર મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઓડિશા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારી છ મહિલાઓને કેટલા રૂપિયાની સહાય કરવાની ઘોષણા કરી ? રૂ.1 કરોડ રૂ.20 લાખ રૂ.10 લાખ રૂ.25 લાખ રૂ.1 કરોડ રૂ.20 લાખ રૂ.10 લાખ રૂ.25 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ? લદાખ મધ્ય પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર લદાખ મધ્ય પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય MSME મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય નાણા મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP