ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ? સાબરમતી મહી નર્મદા તાપી સાબરમતી મહી નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? આણંદ વડોદરા ખેડા ભરૂચ આણંદ વડોદરા ખેડા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ત્રાંસા શેનો પ્રકાર છે ? નગારા વીણા મંજીરા તબલાં નગારા વીણા મંજીરા તબલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહિલાઓને પ્રિય એવી "બાંધણી" માટે કયું શહેર જાણીતું છે ? સુરત પાટણ મોરબી જામનગર સુરત પાટણ મોરબી જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ ખેડા મહેસાણા સાબરકાંઠા અમદાવાદ ખેડા મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ? ઈરાની ગ્રીક પાંડ્ય ગાંધાર ઈરાની ગ્રીક પાંડ્ય ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP