સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કંકર આંખ કંદોઈ કાગડો કંકર આંખ કંદોઈ કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મિથુન સિંહ જોડ માટલું કલાકાર સિંહ જોડ માટલું કલાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . તૂટ ઝટ ટાણું કાંઠો તૂટ ઝટ ટાણું કાંઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેજી નાજુક ચારુ નારી તેજી નાજુક ચારુ નારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વતું કરાવવું' શબ્દનો અર્થ જણાવો. હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ગોધો ઘોડો ગોદી આખલો ગીધ ઘોડો ગોદી આખલો ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP