સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મુલાયમ સ્નિગ્ધ વાસવ નાજુક મુલાયમ સ્નિગ્ધ વાસવ નાજુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા ઘેરાયેલા અણધાર્યા ઉધ્ધાર કર્યો પધાર્યા ઘેરાયેલા અણધાર્યા ઉધ્ધાર કર્યો પધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બક્વાસ બૂમો પાડવી બોલવું ઘોંઘાટ બક્વાસ બૂમો પાડવી બોલવું ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ચપટી વગાડવી તે આશ્ચર્ય પમાડે તે પાંદડા વગરનું હોય તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા પંડિત કોવિદ વિદ્વાન વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પ્રકાશ'નો સામાનાર્થી નથી ? દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ દ્યુતિ ઉદ્યોત વારિજ દિપ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP