સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નિર્ઝર સાવરણી ઝરો સરવાણી નિર્ઝર સાવરણી ઝરો સરવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. લાડણી - વહાલી વાસ - સાથ કપટી - ઠગારું ચૂવું - ટપકવું લાડણી - વહાલી વાસ - સાથ કપટી - ઠગારું ચૂવું - ટપકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છપડી લુચ્ચાઈ ગમ્મત વ્યંગભાવ અનાદર લુચ્ચાઈ ગમ્મત વ્યંગભાવ અનાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કોયલ કાદંબરી કાદર કોકિલા કોયલ કાદંબરી કાદર કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા ફોગટ વાજ વૃક્ષ વૃદ્ધ ફોગટ વાજ વૃક્ષ વૃદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP