સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'કહેર' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મુશ્કેલ સિતમ ભારે ગજબ મુશ્કેલ સિતમ ભારે ગજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ આસ્વાદ વેશ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ઓસડ ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ શશી ભાનુ વ્યોમ કુસુમ શશી ભાનુ વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શસ્ય ધાન્ય અનાજ શિષ્ય શસ્ય ધાન્ય અનાજ શિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન અધીન સંગીત આવરદા નિકેતન અધીન સંગીત આવરદા નિકેતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. કામણ આનન જંગલ કામિની કામણ આનન જંગલ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP