સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વરસવું તે વૃક્ષ બળદ વર્ષ વરસવું તે વૃક્ષ બળદ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો બક્વાસ બોલવું ઘોંઘાટ બૂમો પાડવી બક્વાસ બોલવું ઘોંઘાટ બૂમો પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘જણસ’ જન્મ જમા પ્રકાર વસ્તુ જન્મ જમા પ્રકાર વસ્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તુચ્છ ઘા વાચા જશ તુચ્છ ઘા વાચા જશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ હય ઊંટ તુરંગ ખર હય ઊંટ તુરંગ ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મોટુ વ્હાલું કઠિન સહેલુ મોટુ વ્હાલું કઠિન સહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP