સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કાચલી રખેવાળ મુખત્યાર વિનાશકારી કાચલી રખેવાળ મુખત્યાર વિનાશકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ધ્વાંક્ષ કંદોઈ આંખ કંકર કાગડો કંદોઈ આંખ કંકર કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ આપગા સરિતા માખણ અબ્ધિ આપગા સરિતા માખણ અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' હૃદય, અંતઃકરણ સ્વમાન પરમાત્મા નિજાનંદ હૃદય, અંતઃકરણ સ્વમાન પરમાત્મા નિજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા તમારુ ઘોડો કાળજી ચિતા તમારુ ઘોડો કાળજી ચિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. જોખમ આનાકાની મનન વેર જોખમ આનાકાની મનન વેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP