સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દસુચિ નિઘંટુ શબ્દકોશ નિતલ શબ્દસુચિ નિઘંટુ શબ્દકોશ નિતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - પ્રવદતા પ્રવક્તા ધીરજ બોલતા પ્રસન્ન પ્રવક્તા ધીરજ બોલતા પ્રસન્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર પાપ અંગ ગોત્ર ઘાત પાપ અંગ ગોત્ર ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ 'તટ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો . ટાણું કાંઠો ઝટ તૂટ ટાણું કાંઠો ઝટ તૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તરસ તૃષા પિધાન પિપાસા તરસ તૃષા પિધાન પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વદન દીદાર આનન સદન વદન દીદાર આનન સદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP