સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. સખા અનીસ અનુગંજ સૌહાર્દ સખા અનીસ અનુગંજ સૌહાર્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત સહિત હિંમત હમણાં સિદ્ધાંત સહિત હિંમત હમણાં સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધાન્ય શસ્ય અનાજ શિષ્ય ધાન્ય શસ્ય અનાજ શિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સહસા સાહિલ સાહસિક વિભુ એકાએક સાહિલ સાહસિક વિભુ એકાએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? વંદન પ્રણિપાત જુહાર કલાન્ત વંદન પ્રણિપાત જુહાર કલાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વૃક્ષ વર્ષ વરસવુ તે બળદ વૃક્ષ વર્ષ વરસવુ તે બળદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP