સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા દિવસ નખ નહેર આજીજી દિવસ નખ નહેર આજીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.મયુખ રશ્મિ મોર દુર્બલ માણસ રશ્મિ મોર દુર્બલ માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રાન વિપિન ઉપવન કાનન રાન વિપિન ઉપવન કાનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વ્રણ ધવ ભરથાર કંથ વ્રણ ધવ ભરથાર કંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. જંગલ આનન કામિની કામણ જંગલ આનન કામિની કામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ સ્વાભિમાન કડકપણું આતુરતા નિસ્વાર્થ સ્વાભિમાન કડકપણું આતુરતા નિસ્વાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP