સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઓશ લોથું ઝાળક છાતી વલ લોથું ઝાળક છાતી વલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ઘડિયાળ પંચાંગ નોંધપોથી વાસરિકા ઘડિયાળ પંચાંગ નોંધપોથી વાસરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ગોધો ઘોડો ઊંટડી ઘોડી ગોધો ઘોડો ઊંટડી ઘોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો નવલું વરણાગિયો પતિ નાવિક નવલું વરણાગિયો પતિ નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી કુમળી વયની ગભરાવે તેવી ભયભીત અજાણી કુમળી વયની ગભરાવે તેવી ભયભીત અજાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મુક્તા માઝા મોતી માયાળુ માછલી માઝા મોતી માયાળુ માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP