સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ વિરાટ સ્વચ્છ છૂટું પડેલું અતિસૂક્ષ્મ વિરાટ સ્વચ્છ છૂટું પડેલું અતિસૂક્ષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાણી વાચા સલિલ જરા વાણી વાચા સલિલ જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.વૃથા વાજ વૃક્ષ ફોગટ વૃદ્ધ વાજ વૃક્ષ ફોગટ વૃદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જુગુપ્સા' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. જાગૃતિ જિજ્ઞાસા પ્રાપ્તિ અણગમો જાગૃતિ જિજ્ઞાસા પ્રાપ્તિ અણગમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચપળા સૌદામિની આપગા તડિ્ત ચપળા સૌદામિની આપગા તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી સુધા પીયૂષ ગરલ અમી સુધા પીયૂષ ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP