સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.અણગાર કલ્પના અણસાર બિનઆવડતવાળું ઘર વિનાનું કલ્પના અણસાર બિનઆવડતવાળું ઘર વિનાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. વાસરિકા નોંધપોથી પંચાંગ ઘડિયાળ વાસરિકા નોંધપોથી પંચાંગ ઘડિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? અંબુજ રાજીવ પંકિલ વારિજ અંબુજ રાજીવ પંકિલ વારિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની નિશા યામિની શર્વરી દામિની નિશા યામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'માલક' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. મુખત્યાર રખેવાળ કાચલી વિનાશકારી મુખત્યાર રખેવાળ કાચલી વિનાશકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. માંખ પાંપણ પક્ષી પાંખ માંખ પાંપણ પક્ષી પાંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP