સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ચતુરંગિણી ચાર દીશાવાળી ચાર અંગવાળી ચાર રંગવાળી ચાર ભાવવાળી ચાર દીશાવાળી ચાર અંગવાળી ચાર રંગવાળી ચાર ભાવવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વનિતા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નાજુક ચારુ નારી તેજી નાજુક ચારુ નારી તેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય અફળ - સફળ અંગારો - સળગતો કોલસો અનુકંપા - કરુણા આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વ્હાલું મોટુ સહેલુ કઠિન વ્હાલું મોટુ સહેલુ કઠિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' નિજાનંદ હૃદય, અંતઃકરણ સ્વમાન પરમાત્મા નિજાનંદ હૃદય, અંતઃકરણ સ્વમાન પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી ચળકાટ મંજીરા ઝાલર લતા ચળકાટ મંજીરા ઝાલર લતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP