સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ મોટું પગલું નશો નિશ્ચિત દીશા સાપેક્ષ મોટું પગલું નશો નિશ્ચિત દીશા સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અતિસંધાન છેતરપિંડી અલક્ષ્ય અત્યાચાર આક્રમણ છેતરપિંડી અલક્ષ્ય અત્યાચાર આક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સૌદામિની ચપળા તડિ્ત આપગા સૌદામિની ચપળા તડિ્ત આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય સબૂરી ખામોશ ધીરતા શ્રધ્ધા સબૂરી ખામોશ ધીરતા શ્રધ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પનાઈ મછવો તરંગ તરણી પનાઈ મછવો તરંગ તરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP