સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.પસાયતો ગામનો ભજનીક પંચાયતનો મંત્રી રક્ષક ભુવો ગામનો ભજનીક પંચાયતનો મંત્રી રક્ષક ભુવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી ગાયત્રી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ગાય સેવાચાકરી ગાયકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) પ્રગલ્ભ - શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. દયાળુ સ્વાર્થી ઠસ્સાદાર પાકટ દયાળુ સ્વાર્થી ઠસ્સાદાર પાકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સારંગ કુરંગ નીલકંઠ મૃગ સારંગ કુરંગ નીલકંઠ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઘરવટ ઘેઘુર અવાજ ઘરમાંજ પતાવટ કરવી તે ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ઘેઘુર અવાજ ઘરમાંજ પતાવટ કરવી તે ઘુંઘટવાળી ઘર જેવા સંબંધવાળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP