સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સ્નપિત ઘરડું સેનાપતિ રાજા નવડાવેલું ઘરડું સેનાપતિ રાજા નવડાવેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો અફળ - સફળ અનુકંપા - કરુણા આકરો - અસહ્ય અંગારો - સળગતો કોલસો અફળ - સફળ અનુકંપા - કરુણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા પંડિત વિદ્વાન કોવિદ વેશ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ : આયતન અધીન નિકેતન સંગીત આવરદા અધીન નિકેતન સંગીત આવરદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઓશ છાતી લોથું ઝાળક વલ છાતી લોથું ઝાળક વલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ફોરમ અશ્રુ આંખ ચમક ફોરમ અશ્રુ આંખ ચમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP