સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા દિવસ આજીજી નખ નહેર દિવસ આજીજી નખ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાદંબરી કોકિલા કાદર કોયલ કાદંબરી કોકિલા કાદર કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અંકોડો પરિણામ દાબ બાદ અંકોડો પરિણામ દાબ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી હાર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ હાર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ પર્વત સુખડ ઘર હસ્તી પર્વત સુખડ ઘર હસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી પહોંચવું ઓળંગવું આંબાની મહોર આંબાની ડાળી પહોંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP