સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા પિધાન તૃષા તરસ પિપાસા પિધાન તૃષા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય પાણી પશુ તસુ વસુ પાણી પશુ તસુ વસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આત્મરક્ષણ કવચ સંબંધિત અટકાવ આત્મરક્ષણ કવચ સંબંધિત અટકાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી સેવાચાકરી ગાયકી ગાય ગાયત્રી સેવાચાકરી ગાયકી ગાય ગાયત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ સરિતા આપગા અબ્ધિ માખણ સરિતા આપગા અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નહોરા આજીજી દિવસ નખ નહેર આજીજી દિવસ નખ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP