સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચૂમી બોસા લબ ચુંબન ચૂમી બોસા લબ ચુંબન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બહાકરણ સ્થૂળ મુંડન ભડકવું કલ્યાણ સ્થૂળ મુંડન ભડકવું કલ્યાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સદન આનન દીદાર વદન સદન આનન દીદાર વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભૂસુર ધરતી રક્ષક વિપ્ર અમર ધરતી રક્ષક વિપ્ર અમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. ગાય બળદ ભેંસ ઢોર ગાય બળદ ભેંસ ઢોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દર્ગ' નો સમાનાર્થી શબ્દ લખો. દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ દ્રષ્ટિ, નજર ચશ્મા દ્રશ્ય દેખાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP