સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા અમી પીયૂષ ગરલ સુધા અમી પીયૂષ ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સીધ્શ્રુ નદી રકત લાલ સીધ્શ્રુ નદી રકત લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મિતિ આજાર માંદુ રુગ્ણ મિતિ આજાર માંદુ રુગ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિઘંટુ નિતલ શબ્દકોશ શબ્દસુચિ નિઘંટુ નિતલ શબ્દકોશ શબ્દસુચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ ઊંટ હય તુરંગ ખર ઊંટ હય તુરંગ ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો અર્થ જણાવો.અનિરૂદ્ધ ઈચ્છા વિરુદ્ધ રોકેલું અવમાન્ય અહર્નિશ ઈચ્છા વિરુદ્ધ રોકેલું અવમાન્ય અહર્નિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP