સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. રાન વિપિન કાનન ઉપવન રાન વિપિન કાનન ઉપવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ગોધો ઘોડો ઘોડી ઊંટડી ગોધો ઘોડો ઘોડી ઊંટડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ ગધેડો સુકુ ઘાસ દેડકો અભિમાન ગધેડો સુકુ ઘાસ દેડકો અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું ઓળંગવું આંબાની ડાળી આંબાની મહોર પહોંચવું ઓળંગવું આંબાની ડાળી આંબાની મહોર પહોંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ધોરીડા શબ્દનો પર્યાયવાચી જણાવો. બળદ ઢોર ગાય ભેંસ બળદ ઢોર ગાય ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડાંફ નશો મોટું પગલું નિશ્ચિત દીશા સાપેક્ષ નશો મોટું પગલું નિશ્ચિત દીશા સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP