સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તનયા તનુજા આત્મજા તમા તનયા તનુજા આત્મજા તમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સદન આનન દીદાર વદન સદન આનન દીદાર વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી પીયૂષ સુધા ગરલ અમી પીયૂષ સુધા ગરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા એકાસણા પારણા જતન સંસ્કાર એકાસણા પારણા જતન સંસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ પાછળ કમળ પૂર ઉદ્ધાર પાછળ કમળ પૂર ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દની ખોટી જોડી શોધો. અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય અનુકંપા - કરુણા અફળ - સફળ અંગારો - સળગતો કોલસો આકરો - અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP