સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વડવાનલ વડની ડાળીઓ સમુદ્રમાં લાગતો અગ્નિ લાક્ષાગૃહની આગ વડના જાડા મૂળિયાં વડની ડાળીઓ સમુદ્રમાં લાગતો અગ્નિ લાક્ષાગૃહની આગ વડના જાડા મૂળિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વારસો મૂડી આવક વ્યાજ વારસો મૂડી આવક વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સરસ્વતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ભરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બક્ષિસ ઉપહાર નજરાણું ઉપાહાર બક્ષિસ ઉપહાર નજરાણું ઉપાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કંથ ધવ વ્રણ ભરથાર કંથ ધવ વ્રણ ભરથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આનાકાની જોખમ વેર મનન આનાકાની જોખમ વેર મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP