સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. લલચાવનાર અગમ્ય ધર્માચરણ વહીવટ લલચાવનાર અગમ્ય ધર્માચરણ વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ સંકેત પહાણ સૂર સુર સંકેત પહાણ સૂર સુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓબાળ બાળકનું સ્મિત બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ બાળકનું સ્મિત બળતણ બાલ્યાવસ્થા બાળપણનું સંસ્મરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. અનિલ આનલ ઉપેક્ષા વાતચીત અનિલ આનલ ઉપેક્ષા વાતચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા રાજા ગુણાન પથારી કવચ રાજા ગુણાન પથારી કવચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : ગવતરી ગાયકી ગાયત્રી ગાય સેવાચાકરી ગાયકી ગાયત્રી ગાય સેવાચાકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP