સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'લઢણ' શબ્દનો સમાનાર્થી નથી. અભ્યાસ પ્રક્રિયા ઝીણું વાટવું આચરણ અભ્યાસ પ્રક્રિયા ઝીણું વાટવું આચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. અમી ગરલ પીયૂષ સુધા અમી ગરલ પીયૂષ સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ? પંકિલ અંબુજ વારિજ રાજીવ પંકિલ અંબુજ વારિજ રાજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ સોનુ હિંમત પવન ઠંડું સોનુ હિંમત પવન ઠંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી પંક્તિ આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ હય ખર ઊંટ તુરંગ હય ખર ઊંટ તુરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP