સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયાથી ભરેલું આનંદીત દયનિય પ્રિય દયાથી ભરેલું આનંદીત દયનિય પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ કુસુમાયુધ હળધર બલરામ હલાયુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? ચોક્કસ સાલસ સરળ કપટરહિત ચોક્કસ સાલસ સરળ કપટરહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.આંબું ઓળંગવું આંબાની ડાળી આંબાની મહોર પહોંચવું ઓળંગવું આંબાની ડાળી આંબાની મહોર પહોંચવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પરગલ પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન પરગજુ ઉદાર ઘૃણાસ્પદ હિંમતવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. અભ્યાસુ પારખનાર મહેનતુ નિષ્ણાત અભ્યાસુ પારખનાર મહેનતુ નિષ્ણાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP