સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.શોષિત શરમાયેલું ગુસ્સે થયેલું રૂદ્ર લોહી શરમાયેલું ગુસ્સે થયેલું રૂદ્ર લોહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ‘હામ’ પવન હિંમત ઠંડું સોનુ પવન હિંમત ઠંડું સોનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.ધૈર્ય શ્રધ્ધા ધીરતા સબૂરી ખામોશ શ્રધ્ધા ધીરતા સબૂરી ખામોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? ઉડપ વિહંગ શકુનિ શકુન્ત ઉડપ વિહંગ શકુનિ શકુન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દિવાંઘ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. બાજ અંધારું દિવસ ઘુવડ બાજ અંધારું દિવસ ઘુવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિતલ નિઘંટુ શબ્દસુચિ શબ્દકોશ નિતલ નિઘંટુ શબ્દસુચિ શબ્દકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP