• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.
પાગ

છીદ્ર
પાત્ર
પાત્ર અને છીદ્ર બંને
અતિશય ભારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
મલયજ

સુખડ
પર્વત
ઘર
હસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું

રોકવું કે તળવું
તાવ આવવો
દોડવું
કસોટી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
સમાનાર્થી શબ્દ :
ધ્વાન્ત

તમિસ્ત્ર
હેરત
નભ
ઉમેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

નિજારત
વાણિજ્ય
અપેક્ષા
વેપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘કમળ’નો સામાનાર્થી નથી ?

વારિજ
પંકિલ
રાજીવ
અંબુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ટકાવારી (Percentage) ચેઈન રૂલ (Chain Rule) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) વિરોધાર્થી શબ્દભેદ GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) Talati Practice MCQ Part - 9

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US