સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વયાતીત જઠર વાર્ધક્ય જરઠ વયાતીત જઠર વાર્ધક્ય જરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સાંઢ ગોધો ઊંટડી ઘોડો ઘોડી ગોધો ઊંટડી ઘોડો ઘોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ આપેલ બંને હાર આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત પ્રિય દયનિય દયાથી ભરેલું આનંદીત પ્રિય દયનિય દયાથી ભરેલું આનંદીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? ધવ વ્રણ ભરથાર કંથ ધવ વ્રણ ભરથાર કંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ જ્ઞાની અશિક્ષિત અજ્ઞાની શિક્ષિત જ્ઞાની અશિક્ષિત અજ્ઞાની શિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP