સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઉપહાર ઉપાહાર બક્ષિસ નજરાણું ઉપહાર ઉપાહાર બક્ષિસ નજરાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગીર્વાણ સુર સંકેત સૂર પહાણ સુર સંકેત સૂર પહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ટેલવું - શબ્દનો સમાનાર્થી જણાવો. ભીખ માગવી આંટા મારવા કહેવું નીરખવું ભીખ માગવી આંટા મારવા કહેવું નીરખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત હમણાં સહિત હિંમત સિદ્ધાંત હમણાં સહિત હિંમત સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો નવલું વરણાગિયો પતિ નાવિક નવલું વરણાગિયો પતિ નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રણાલી વહીવટ હકુમત ફરજ પ્રણાલી વહીવટ હકુમત ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP