GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે રૂા. 2,500 આવે, તો શ્યામના ભાગે કેટલી રકમ આવશે ?