ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ? અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 અનુચ્છેદ -245 અનુચ્છેદ -243 અનુચ્છેદ -242 અનુચ્છેદ -241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેબિનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનિસ્ટ્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 110 111 112 109 110 111 112 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP