નફો અને ખોટ (Profit and Loss)
એક ટી.વી. અમુક રૂપિયામાં વેચવાથી 15 ટકા ખોટ જાય છે, તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય ?

15
50
30
70

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ?

500
875
800
650

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

450
500
600
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP