સમય અને કામ (Time and Work)
લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરેલ છે. તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો.

1/900 કામ/સેકન્ડ
60/1 કામ/સેકન્ડ
1/4 કામ/સેકન્ડ
1/40 કામ/સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં પુરુ કરે અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. 4 દિવસ કામ કર્યા બાદ A કામ છોડી દે છે. બાકીનું કામ એકલો B પૂરું કરે છે. Aને મહેનતાણા પેટે 1,500 રૂ. મળ્યા હોય તો B ને કેટલું મહેનતાણું મળે ?

3,000 રૂ.
2,000 રૂ.
2,500 રૂ.
1,500 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના રૂ. 600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી ?

રૂ. 1,000
રૂ. 2,000
રૂ. 1,400
રૂ. 2,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બંને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરું કરે છે. તો A ને એકલાને તે કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?

32
36
30
72

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP