કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતના 15મા રાષ્ટ્રપતિ કોણ બન્યા ? જગદીપ ધનખડ આર.સી.પી.સિંહ યશવંતસિંહા દ્રૌપદી મુર્મુ જગદીપ ધનખડ આર.સી.પી.સિંહ યશવંતસિંહા દ્રૌપદી મુર્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન (INTERPOL)નું વડુમથક ક્યા દેશમાં આવેલું છે ? ઈંગ્લેન્ડ અમેરિકા નોર્વે ફાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા નોર્વે ફાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? M.S. યુનિવર્સિટી GTU ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી M.S. યુનિવર્સિટી GTU ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટર (નિર્દેશક)નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? શ્રીરામ રાઘવન સચ્ચિદાનંદ કે. આર. એસ.એસ.રાજામૌલ્લી રાજકુમાર હિરાણી શ્રીરામ રાઘવન સચ્ચિદાનંદ કે. આર. એસ.એસ.રાજામૌલ્લી રાજકુમાર હિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સરની તપાસ માટેનું A1 બેઝડ ટૂલ PIVOT વિકસિત કર્યું છે ? IIT દિલ્હી IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT મદ્રાસ IIT દિલ્હી IIT બોમ્બે IIT હૈદરાબાદ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટેના રોહિણી આયોગને 31 જાન્યુઆરી, 2023 સુધીનું 13મી વખત વિસ્તરણ અપાયું છે. રોહિણી આયોગનું ગઠન ક્યારે થયું હતું ? 2015 2018 2012 2017 2015 2018 2012 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP