ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? ચોપાઈ સવૈયા ઝૂલણા દોહરો ચોપાઈ સવૈયા ઝૂલણા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો.પ્રતિ + એક પ્રત્યેક પતાકા પ્રતયેક પ્રતિએક પ્રત્યેક પતાકા પ્રતયેક પ્રતિએક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી ? મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ મ્યુનીસીપાલીટી મ્યુનિસિપાલિટી મ્યૂનીસીપાલીટી મ્યુનિસિપાલીટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે ? શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર શુકલ પક્ષ - અજવાળીયું યાચક - ભિક્ષુક મુદ્રિત - હસ્તલિખિત સ્થૂળ - સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP