સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 21 9 30 10 21 9 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા કઈ ? 909 100 999 99 909 100 999 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો. 45 54 89 98 45 54 89 98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? ગુણોત્તર વિષમ સમાંતર ફિબોનાકી ગુણોત્તર વિષમ સમાંતર ફિબોનાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 100 અને 10 5 અને 100 1 અને 25 1 અને 25 100 અને 10 5 અને 100 1 અને 25 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 3.75% 7% 2.5% 1.25% 3.75% 7% 2.5% 1.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP