કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 15મી BRICS સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? દ.આફ્રિકા રશિયા ભારત બ્રાઝિલ દ.આફ્રિકા રશિયા ભારત બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? CISF CRPF ITBP BSF CISF CRPF ITBP BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ક્યા રાજ્યમાં નવા ઝુઆરી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું ? નાગાલેન્ડ ગોવા કેરળ ઓડિશા નાગાલેન્ડ ગોવા કેરળ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક’ અભિયાન શરૂ કર્યું ? ગોવા સિક્કિમ દિલ્હી લદાખ ગોવા સિક્કિમ દિલ્હી લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં જળ સુરક્ષા, ખેડૂતોના કલ્યાણ અને રોડ કનેક્ટિવિટી સાથે સંબંધિત અનેક વિકાસ પ્રોજેક્ટ લૉન્ચ કર્યા ? કર્ણાટક નાગાલેન્ડ રાજસ્થાન આસામ કર્ણાટક નાગાલેન્ડ રાજસ્થાન આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ફેફસાંના કેન્સરનું જોખમની જાણ કરતું ‘Sybil’ નામક AI ટૂલ વિકસાવ્યું ? યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઈમ્પિરિકલ કોલેજ, લંડન યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી મેસ્સાલ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઈમ્પિરિકલ કોલેજ, લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP