કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 15મી BRICS સમિટનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? રશિયા ચીન બ્રાઝિલ દ.આફ્રિકા રશિયા ચીન બ્રાઝિલ દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માઈક્રોન કંપની ભારતમાં ક્યા રાજ્યમાં પ્રથમ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે ? રાજસ્થાન કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ 22 ઑગસ્ટ 21 ઑગસ્ટ 23 ઑગસ્ટ 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? બેંગલુરુ કોલકાતા અમદાવાદ દિલ્હી બેંગલુરુ કોલકાતા અમદાવાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP