ચેઈન રૂલ (Chain Rule) 150 વ્યક્તિઓને 12 દિવસ ચાલે એટલો ખોરાક 200 વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે ? 11 10 8 9 11 10 8 9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 150 માણસો D1 = 12 દિવસ M2 = 200 માણસો D2 = (?) M1D1 = M2D2 150 × 12 = 200 × D2 D2 = (150 × 12)/ 200 = 9 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 30 મજૂર 20 દિવસમાં પુરું કરે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પુરું કરે ? 40 30 24 25 40 30 24 25 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 30 મજુર D1 = 20 દિવસ M2 = 25 મજુર D2 = (?) M1D1 = M2D2 30 × 20 = 25 × D2 D2 = (30 × 20) / 25= 24 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કોઠારમાં 6 માણસોને 12 દિવસ ચાલે તેટલું અનાજ છે તો તે અનાજ 8 માણસોને કેટલા દિવસ ચાલે ? 7 9 8 10 7 9 8 10 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 6 માણસો D1 = 12 દિવસ M2 = 8 માણસો D2 = (?) M1D1 = M2D2 6 × 12 = 8 × D2 D2 = (6 × 12)/ 8 = 9 દિવસો
ચેઈન રૂલ (Chain Rule) જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? 15 દિવસ 5 દિવસ 10 દિવસ 20 દિવસ 15 દિવસ 5 દિવસ 10 દિવસ 20 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 10 વ્યક્તિ D1 = 10 વ્યક્તિ W1 = 10 કામ W2 = 5 કામ M2 = 5 વ્યક્તિ D2 = (?) M1D1W2 = M2D2W1 10× 10 × 5 = 5 × D2 × 10 D2 = (10 × 10 × 5) / 5×10= 10 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) એક કામ 40 કારીગર 1000 દિવસમાં પૂર્ણ કરે તો તે કામ 125 કારીગર કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે ? 480 320 240 600 480 320 240 600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1= 40 કારીગર D1 = 1000 દિવસ M2 = 125 મજુર D2 = (?) M1D1 = M2D2 40 × 1000 = 125 × D2 D2 = (40 × 1000) / 125 = 320 દિવસ
ચેઈન રૂલ (Chain Rule) જો 15 કારીગર અમુક પ્રકારના 18 મશીન 24 દિવસમાં બનાવે તો 40 કારીગર તેવાજ 22 મશીન કેટલા દિવસમાં બનાવી શકે ? 9 દિવસ 15 દિવસ 6 દિવસ 11 દિવસ 9 દિવસ 15 દિવસ 6 દિવસ 11 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 15 કારીગર W2 = 18 મશીન D1 = 24 દિવસ M2 = 40 કારીગર W2 = 22 મશીન D2 = (?) M1D1W2 = M2D2W1 15 × 24 × 22 = 40 × D2 × 18 D2 = (15 × 24 × 22) / 40×18 = 11 દિવસ