Talati Practice MCQ Part - 6 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબો પ્લેટફોર્મ 13 સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ? 150 90 100 190 150 90 100 190 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા રાજાના સિક્કાઓ પર ગરુડનું ચિત્ર અંકિત હતું ? સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત મેઘવર્ણ દેવગુપ્ત સમુદ્રગુપ્ત શ્રીગુપ્ત મેઘવર્ણ દેવગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Write the indirect term of : She said to me, 'Do you like sweets ?' She asked me whether I had like sweets. She told me that whether I liked sweets. She asked me whether I liked sweets. She asked me that whether I liked sweets. She asked me whether I had like sweets. She told me that whether I liked sweets. She asked me whether I liked sweets. She asked me that whether I liked sweets. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ? બહિર્ગોળ અંતર્ગોળ બાયોફોકલ એક પણ નહીં બહિર્ગોળ અંતર્ગોળ બાયોફોકલ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ગુરુવાર ગૂરુવાર ગૂરૂવાર ગુરૂવાર ગુરુવાર ગૂરુવાર ગૂરૂવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ? દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો. તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા. તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી. તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP