કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ?

કોચી
ચેન્નઈ
બેંગલુરુ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દિલ્હી સરકારની સત્તાવાર પર્યટન એપ ___ લોન્ચ કરી.

દેખો મેરી દિલ્હી
રિસ્પોન્સિબલ ટુરિજમ
ગો દિલ્હી
મેક માય દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
રામેશ્વરમને તમિલનાડુના મુખ્ય ભૂમિ ભાગ સાથે જોડતો ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજનું નામ જણાવો.

બોગિબિલ રેલ બ્રિજ
નેહરુ સેતુ બ્રિજ
પમ્બન રેલવે બ્રિજ
વેમ્બનાડ રેલ બ્રિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા જિલ્લામાં ભેંસની બન્ની ઓલાદના ભારતના પ્રથમ IVF(ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન) વાછરડાનો જન્મ થયો ?

મહેસાણા
જામનગર
ગીર સોમનાથ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP