સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ જ્ઞાની અજ્ઞાની અશિક્ષિત શિક્ષિત જ્ઞાની અજ્ઞાની અશિક્ષિત શિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.જાચજચના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના પરસ્પર યાચકવૃત્તિ વિવિધ મનોભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ પાછળ પૂર કમળ ઉદ્ધાર પાછળ પૂર કમળ ઉદ્ધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? નિશિ શર્વરી યામિની દામિની નિશિ શર્વરી યામિની દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ રાજા હાર જીવંત સરોજ રાજા હાર જીવંત સરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP