સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વ્હાલું કઠિન મોટુ સહેલુ વ્હાલું કઠિન મોટુ સહેલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ વેશ આસ્વાદ ભેંસ ઓસડ વેશ આસ્વાદ ભેંસ ઓસડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ફોફળ જાયફળ શ્રીફળ સોપારી ગૂગળ જાયફળ શ્રીફળ સોપારી ગૂગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો.ગાભરી ભયભીત ગભરાવે તેવી અજાણી કુમળી વયની ભયભીત ગભરાવે તેવી અજાણી કુમળી વયની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? પાવરી શુચિ પુનિત પૂત પાવરી શુચિ પુનિત પૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ હાર સરોજ જીવંત રાજા હાર સરોજ જીવંત રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP